કરુણાંતિકા / પાટણનો પરિવારનો વિખાયો: SP કચેરી બહાર ઝેરી દવા પીનાર 5 સભ્યો પૈકી 3ના મોત, ગામમાં માતમ

Patan Attempted suicide Case , Father son Also Died During Treatment

પાટણમાં SP કચેરી ખાતે પરિવારે ઝેરી દવા પીવાનો મામલે આજે ફરી બે લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે એક જ પરિવારના 5 સભ્યોએ ઝેર પી લેતા ખળભળાટ મચ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ