બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Pat cummins will not play in IPL due to his busy schedule

Cricket / પોતાના દેશ માટે આ સ્ટાર ખેલાડીએ કરોડોની ઑફરને મારી લાત, ભારતીય ખેલાડીઓ ક્યારે શીખશે?

Vaidehi

Last Updated: 04:57 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ કમિન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગનાં બેસ્ટ ઑલરાઉન્ડર્સમાંના એક છે. તેમણે એકલા હાથે ઘણીએ વખત સમગ્ર ટીમને મેચ જીતાવડાવી છે. પોતાના દેશ માટે કમિન્સે કરોડો રૂપિયાને નકાર્યા છે જેના લીધે IPL પર અસર થઇ શકે છે.

  • પેટ કમિન્સ નહીં રમે IPL 2023
  • ટ્વીટ કરી આપી માહિતી
  • ટેસ્ટ અને વન ડે પર ફોકસ કરવા નહીં રમે IPL

મેલબર્ન: ઑસ્ટ્રેલિયાનાં ટેસ્ટ અને વન ડેનાં કેપ્ટન પેટ કમિન્સ આંતરરાષ્ટ્રીય કામોમાં વ્યસ્ત હોવાને લીધે મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગનાં આવનારા સત્રમાં ન રમવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2015માં આઇપીએલમાં ડેબ્યૂ કરનારા કમિન્સ દુનિયાની સૌથી મોટી ટી20 લીગમાં 42 મેચો રમી ચૂક્યાં છે. કમિન્સે છેલ્લા સત્રની પાંચ મેચોમાં 10.69ની ઇકોનોમી રેટની સાથે સાત વિકેટ લીધેલ છે. તેમને ટીમે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતાં.

કમિન્સે ટ્વીટ કરી કર્યું એલાન
કમિન્સે ટ્વીટ કર્યું કે,' મેં આવતાં વર્ષે IPL ન રમવાનો કઠીન નિર્ણય કરેલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમમાં તેઓ અતિ વ્યસ્ત છે અને આવતાં 12 મહિનામાં અનેક ટેસ્ટ અને વન ડે રમવાની છે. હું વિશ્વકપ અને એશેજ શ્રૃંખલાથી પહેલા આરામ કરીશ. પરિસ્થિતિ સમજવા માટે ધન્યવાદ. ખૂબ શાનદાર ટીમ છે અને આશા છે કે હું વહેલામાં વહેલો પરત આવીશ'

વર્લ્ડ કપમાં કિમેન્સનું પર્ફોર્મન્સ હતું નબળું
હાલમાં જ સંપન્ન થયેલ ટી20 વર્લ્ડ કપમાં કમિન્સ અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી અને 4 મેચોમાં 9 ની આસપાસ ઇકોનોમી રેટની સાથે 3 વિકેટ લીધાં છે. ઑસ્ટ્રેલિયાને 2023માં ભારતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે જ્યારે 16 જૂનથી 30 જૂલાઇ સુધી એશેજ શ્રૃંખલા રમવામાં આવશે. ભારતમાં વનડે વિશ્વકપ આવતાં વર્ષે ઑક્ટોબર- નવેમ્બરની સાલમાં રમાશે. ઇંગ્લેન્ડનાં બેટ્સમેન સેમ બિલિંગ્સએ પણ ટેસ્ટ ક્રિકેટ પર ફોકસ કરવા માટે આઇપીએલ 2023 ન રમવાનો નિર્ણય કરેલ છે. 

શાર્દુલ ઠાકુરની આઇપીએલમાં એન્ટ્રી
ટીમ મેનેજમેંટમાં શાર્દૂલ ઠાકુરને મેગા ઓક્શનથી પહેલા ટ્રેડ કરી પોતાના સાથે જોડ્યાં છે. શાર્દુલ આ પહેલા દિલ્લી કેપિટલ્સનો ભાગ હતાં, તે પહેલા ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમી ચૂક્યાં છે. ફાસ્ટ બોલિંગની સાથે સાથે ઝડપથી વધુ રન બનાવવાની કળા પણ શાર્દૂલમાં જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ