Video / તાપીના બેડકુવા નજીક સુમુલ ડેરી દ્વારા દૂધની ખરીદી બંધ કરાતા પશુપાલકોનો વિરોધ

તાપીના બેડકુવા નજીક પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે. સુમુલ ડેર દ્વારા દૂધની ખરીદી બંધ કરાતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. જેને લઇ પશુપાલકોએ ડેરીના સેન્ટર બહાર દૂધ ઢોળી વિરોધ કર્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધ ગુણવત્તા વાળુ ન હોવાનું કહી અને ખરીદી બંધ કરી દેવાઇ છે. જેને લઇ 30થી વધુ પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ