અલર્ટ / જો તમારા ફોન કે સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ આવો છે તો ગયા સમજો

password 123456 user should alert after this report

લોકો મોટાભાગે પોતાના ડિવાઇસ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડમાં '123456'નો ઉપયોગ કરે છે. જે લોકો આવું કરી રહ્યા છે તેમણે સાવધાન થઇ જવાની જરૂર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ