તાતની સફળતાની વાત / 1 વીઘામાં 1 લાખના ખર્ચે વાવો આ ફળ અને કમાણી મબલખ, જાણો સફળ ખેતીની કહાણી ખેડૂતની જુબાની

passion fruit organic farming cultivation in Rajkot Gujarat by farmer

ખેતી એ ભવિષ્ય છે. ખેડૂતને અમથો જ જગતનો તાત નથી કહેવાતો! આજે એવા જ એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરવી છે. ગુજરાતના ખેડૂતોએ કૃષિ અને વિજ્ઞાનને જોડીને અશક્યને પણ શક્ય કરી બતાવ્યું છે ત્યારે હવે રકાજકોટના એક ખેડૂતે પોતાની મહેનત, વિજ્ઞાન અને ઈમિજિનેશનને એક દિશામાં દોડાવી પેશન ફ્રૂટની ખેતી કરી બતાવી છે. આવો જાણીએ શું છે પેશન ફ્રુટ અને કેવી રીતે થાય છે તેની ખેતી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ