ચૂંટણી / પોતાનો કિમતી વોટ આપવા આ ડ્રાઇવરે ચાલુ બસે કર્યુ એવું કે..., VIDEO વાયરલ

Passengers wait bus driver vijay shetty gets off to Vote

દેશમાં ચાલી રહેલ લોકસભા ચૂંટણીમાં વોટ નાખવા માટે લોકોની પ્રતિબદ્ધતાનાં અલગ-અલગ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. કર્ણાટકમાં મેંગલુરૂ-શિવમોગા રૂટ પર ચાલનારી બસનાં ડ્રાઇવર વિજય શેટ્ટીએ વોટ નાખવા માટે એક નવી જ મિશાલ કાયમ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ