2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

નમસ્તે ટ્રમ્પ / 24 ફેબ્રુઆરીએ જો તમારે અમદાવાદથી ફ્લાઇટમાં જવાનું હોય તો આ વાત જાણી લેજો, નહીંતર મુશ્કેલીમાં મુકાશો

Passengers travelling ahmedabad airport 24 february Airlines announce advisory

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ સોમવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત લેશે. અમદાવાદ એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે. આ દિવસે અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અન્ય શહેરો માટે જનારા પ્રવાસીઓને તેમની ફ્લાઇટના ત્રણ કલાક પહેલા જ એરપોર્ટ પહોંચવું પડશે. એરલાઈન્સે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ