2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

VIDEO / વાહ...જિંદગી જીવવી તો આવી જીવવી... ના DJ ના ઢોલ, પણ ટ્રેનમાં ગરબા જોર

Passengers played Garba in a Mumbai local train

મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરોએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ચાલતી ટ્રેનમાં કેટલાક લોકો ગરબાની મોજ માણી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ