નવો નિર્ણય / અમદાવાદમાં AMTS-BRTSના મુસાફરોએ આ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે, મેયર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Passengers of AMTS-BRTS in Ahmedabad will have to carry a vaccine certificate

અમદાવાદમાં AMTS અને BRTSના મુસાફરોએ વેકસીન લીધી છે કે નહીં, તે અંગે તપાસ કરવાનો કરાયો નિર્ણય, બસના મુસાફરોએ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ