દાણચોરી / અબુધાબીથી આવેલાં પેસેન્જરો પાસેથી રૂ. ૭૦ લાખનું સોનું ઝડપાયું

Passengers from Abu Dhabi get Rs. 70 lakh gold was seized

એરપોર્ટ પરથી કસ્ટમમાં સોનાની દાણચોરી થઈ હોવાનાં કિસ્સા વધી રહ્યાં છે. જાણે કે અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું હોય તેમ અવારનવાર લોકો સોના સાથે અમદાવાદ એરપોર્ટ પર ઝડપાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે અબુધાબીથી અમદાવાદ આવતી ઈતિહાદ ફ્લાઈટમાં આવેલાં એક પેસેન્જર પાસેથી અંદાજે ૭૦ લાખનું ૧.૮ કિલોગ્રામ સોનું પકડી પાડી તેની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ