ડિજિટલ ઇન્ડિયા / શું વાત છે, હવે રેલવે સ્ટેશન પર મુસાફરો બનાવી શકશે આધાર! ગુજરાતના 10 સ્ટેશનો સામેલ

Passengers can make Aadhaar at the railway station 10 stations of Gujarat included

રેલવે સ્ટેશનો ઉપર આધારકાર્ડથી જોડાયેલી સેવાઓ મુસાફરો મેળવી શકશે. પ્રથમ ચરણમાં પશ્ચિમ રેલવેનાં છ મંડળનાં ર૦ સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે,

બ્રેકિંગ ન્યૂઝ