ઓટો / અને અચાનક લોકોએ કાર ખરીદવાનું બંધ કરી દીધું છે

Passenger vehicle sales fall the most in 18 years maruti sales fallen also

કાર કંપનીઓની ખરાબ દશા બેઠી છે. કંપનીઓનું વેચાણ વધારવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. ઓફર આપી રહી છે. પરંતુ ગ્રાહક છે કે બજારથી દૂર જઇ રહ્યા છે. પરિણામ એ છે કે કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. તેમની સામે મોટી મુસીબત આવતી જતી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ