શરૂઆત / અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન આ સ્ટેશનો પર પણ રોકાશે, મુસાફરોને મળી રાહત

passenger trains will start operating from may 12 indian railways

દેશમાં 15 શહેરો માટે આવતીકાલથી શરુ થશે સ્પેશ્યિલ ટ્રેન. આ તમામ ટ્રેન માટે આજ સાંજથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે. ટ્રેનમાં મુસાફરી ભાડું સુપર ફાસ્ટ ટ્રેનના ભાડા અનુસાર રહેશે. આ ટ્રેન અમદાવાદથી નવી દિલ્હી વાયા પાલનપુર, આબુરોડ, જયપુર થઈને જશે. અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે. આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ