દુર્ઘટના / તુર્કીના ઈસ્તાંબુલમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત જાણો કેવી રીતે બની આ દુર્ઘટનના

passenger plane crashes istanbul airport

તુર્કીના ઈસ્તમ્બુલમાં મોડી રાત્રે બનેલી એક દુર્ઘટના લોકોને હચમચાવી દીધા હતા. ઈસ્તમ્બુલમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતું મુસાફરોથી ભરેલું વિમાન ક્રેશ થઈ ગયું હતું. જેને પગલે તંત્ર દોડતું થયું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ