નાસા / નાસાએ બનાવ્યું બેટરીથી ચાલતું દુનિયાનું પ્રથમ પેસેન્જર પ્લેન

passenger plane by nasa x 57 maxwell

પ્લેનબેટરીથી ચાલતી કાર સહિતના વાહનો હવે નવાઇની વાત નથી.આગામી થોડા વર્ષોમાં પેટ્રોલ-ડિઝલ કે ગેસથી ચાલતા વાહનોની સામે બેટરીથી ચાલતા એટલે કે ઇલેક્ટિક વાહનોની બોલબાલા વધશે.બેટરી જલ્દી ચાર્જ થાય,તેની લાઇફ વધુ હોય અને વધુ માઇલેજ આપે તેના પર સતત સંશોધન થઇ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ