VIDEO / રામ રાખે તેને કોણ ચાખે ! ટ્રેનમાં ચઢવા ગયેલા મુસાફરનો પગ લપસ્યો અને પછી..

Passenger leg trapped under Ranakpur Express vadodara

વડોદરા રેલવે સ્ટેશન ટ્રેનમાં દૂર્ઘટના ટળી છે. ટ્રેનમાં ચડતા મુસાફરનો પગ લપસી જતા જોખમ ઉભુ થયું હતું. આ મુસાફરને RPFના જવાને જહેમત બાદ બચાવી લીધો હતો. રણકપુર એક્સપ્રેસના પ્લેટફોર્મ નંબર-2 પર આ ઘટના બની હતી. 

બ્રેકિંગ ન્યૂઝ