ચૂંટણી / લોકસભામાં ભાજપને ભારે પડશે પાસ! સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ઘડાઇ રણનીતિ

PASS Saurashtra Zone meeting on Lok Sabha election, BJP

મોરબીના આમરણ ગામે પાસે પાસની સોરાષ્ટ્ર ઝોનની આજે બેઠક યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી આખે ઉડીને વળગી હતી. લોકસભાની ચૂંટણીમાં પાસનું કેવું સ્ટેન્ડ રહેશે તે મુદે યોજાયેલી આ મીટીંગમાં લોકસભાની ચૂંટણીમાં પાસ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે તેવો નિર્ણય લેવાયો હતો અને ગુજરાતમાં 26 સીટોમાં ભાજપને હરાવવા પાસ મેદાને પડશે તેવો લલકાર કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ