સુરત / PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ પક્ષના મહિલા નેતા સાથે સગાઈ કરતા અનેક તર્કવિતર્ક

Pass Leader Alpesh Kathiriya Engaged With Former Bjp Corporator Kavya Patel in Surat

સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાની સગાઈ ભાજપનેતા સાથે, કાવ્યા પટેલ ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યાં છે, હાર્દિક પટેલ બાદ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્નના બંધને બંધાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ