હાઇકોર્ટ / રાજદ્રોહના કેસમાં આખરે પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના જામીન મંજૂર

pass conveyor alpesh kataria granted bail in treason case

રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા છે. હાઇકોર્ટે 6 માસ સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા છે. હાઇકોર્ટે આપેલી બાંહેધરીનું પાલન કરવાની શરત પર અલ્પેશના જામીન મંજૂર કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ