ક્રિકેટ / એક ઓવરમાં 22 બોલ ફેંકાયા, 8 સિક્સર અને 6 બાઉન્ડ્રી ફટકારી તેમ છતા મેચ ગુમાવી

parttime bowler gave 77 runs in a single over with 22 balls

મેચ જીતવા માટે 2 વિકેટ જોઈતી હતી અને 2 ઓવર બચી હતી, ત્યારે કેપ્ટને રેગ્યુલર બોલરને બોલ આપવાની જગ્યાએ પાર્ટટાઇમ બોલરને બોલ સોંપી દીધો. પછી બેટ્સમેને એક ઓવરમાં 77 રન ઠોકી દીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ