એલર્ટ / ગુજરાતમાં આગામી 4 દિવસ જોવા મળશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચોમાસુ સમસયસર જ બેસશે. હવામાન વિભાગના મતે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ માહોલ સતત 4 દિવસ રહી શકે છે. જેને લઇને 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ