AN-32 / 8 દિવસના સર્ચ ઓપરેશન બાદ આ સ્થળેથી મળી આવ્યો ગુમ થયેલ વિમાનનો કાટમાળ

 Parts Of Aircraft Believed To Be Of IAF AN-32 Went Missing Found North Of Lipo In Arunachal Pradesh

ભારતીય વાયુસેનાના ગુમ થયેલા વિમાન IAF AN-32નો કાટમાળ મળી આવ્યો છે. વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશના લીપોના ઉત્તરી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ વિમાન 3 જૂનના રોજ જોરહાટ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ સંપર્ક વિહોણું બન્યું હતું. જેમાં 13 લોકો સવાર હતા. ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરે આ કાટમાળ શોધી કાઢ્યો હતો. IAF AN-32 સાથે છેલ્લી વખત સંપર્ક 3 જૂનના રોજ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ