નિવેદન / કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત-પાકિસ્તાનના ભાગલાને મોટી ભૂલ ગણાવી

Partition greatest mistake in modern India: Union Minister Jitendra Singh

મોદી સરકારના મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત-પાકિસ્તાનના ભાગલાની સાથે સાથે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અંગે વાત કરી. તેઓએ ભાગલાને માટે આર્ટિકલ 370ને જવાબદાર ઠેરવ્યો. તેઓએ એમ પણ કહ્યું કે ભાગલાના કારણે જ જમ્મૂ કશ્મીરની સ્થિતિ ખરાબ થઈ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ