તબલીગી જમાત / 35 લોકોનું બનાસકાંઠામાંથી મળ્યું લોકેશન, 8 લોકો વડનગરની એક હોટલમાંથી મળી આવ્યાં

participate in jamaat found in banaskantha and mehsana

કોરોના કહેર વચ્ચે ભારતમાં હાલ સૌથી વધારે તબલીગી જમાત સંમેલનનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. આ સંમેલનમાં 2000થી વધારે લોકો ભેગા થયા હતા જેમાં 300થી વધારે લોકો કોરોનાનો શિકાર બન્યા હોવાની શંકા છે. જો કે ગુજરાતમાંથી પણ તેમાં ગયેલા હોવાનું બહાર આવતાં તંત્ર દ્વારા આ લોકોની શોધખોળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 35 લોકોનું બનાસકાંઠામાંથી લોકેશન મળી આવ્યું છે જ્યારે વડનગરની એક હોટલમાંથી 8 લોકો મળી આવ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ