ક્રિકેટ / પાર્થિવ પટેલની નિવૃત્તિ પર પત્ની અવનીએ લખ્યો સ્પેશિયલ મેસેજ, વાંચીને ભાવૂક થઇ જશો

parthiv patel wife writes a special on his retirement day

વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં બધાં ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૧૭ વર્ષની નાની ઉંમરે ડેબ્યૂ કરનારા આ અમદાવાદી ક્રિકેટરની કરિયર 18 વર્ષ લાંબી રહી. ગઈ કાલે પાર્થિવે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ