ખુલાસો / પાર્થિવ પટેલે સ્ટીવ વૉના પુત્ર સાથે આ રીતે લીધો 16 વર્ષ પહેલાનો 'બદલો'

parthiv patel recalls sledging steve waugh son using famous line you were in nappies when i played my first test

પાર્થિવ પટેલે વર્ષ 2004ના ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ એ પ્રવાસ હતો જ્યારે સ્ટીવ વૉ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી ટેસ્ટ રમી રહ્યો હતો અને એ દરમિયાન એમને વિકેટકીપિંગ કરી રહેલા પાર્થિવની બેઇજ્જતી કરી દીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ