અમદાવાદ / નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી કરશે પરફોર્મ, આ ગીત ગાવાની ઇચ્છા કરી વ્યક્ત..!

Parthiv Gohel and Sairam Daves performances in Namste Trump

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના રસ્તાઓથી લઇને વહીવટી તંત્રમાં પણ જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ટ્રમ્પને આવકારવા ગુજરાતી કલાકારો પણ થનગની રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ