Covid-19 / TV સિરિયલના આ પ્રખ્યાત એક્ટર કોરોના સંક્રમિત, શૉની શૂટિંગ પર રોક લાગી

Parth Samthaan tests positive for Covid-19, Kasautii Zindagii Kay 2 shoot stopped

કોરોના વાયરસે ભારતને બાનમાં લીધું છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં મનોરંજન જગત પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સદીના મહાનાય અમિતાભ બચ્ચન બાદ હવે સિરિયલ જગતના પોપ્યુલર એક્ટર પાર્થ સમથાન પણ કોરોના પોઝિટિવ થયા છે. તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ