હોનારત / દક્ષિણ મુંબઈની 5 માળની ઈમારતનો એક હિસ્સો ધડામ દઈને પડ્યો, 5 લોકો દટાયાની આશંકા, 40ને બચાવાયા

part of building collapses in south mumbai

મુંબઈમાં 5 માળની બિલ્ડીંગનો એક ભાગ અચાનક જમીનદસ્ત થઈ ગયો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 34 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. પોલીસ અને ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળ પર હાજર થઈ ગયા હતા.   

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ