અમદાવાદ / સરદાર સાહેબની દીકરી મણીબેનને ઈતિહાસે મોટો અન્યાય કર્યોઃ પરશોત્તમ રૂપાલા

સરદાર સાહેબની છાંયામાં તેમના દીકરી મણીબેન ઢંકાઈ ગયા અને ઈતિહાસે મણીબેનને મોટા અન્યાય કર્યો છે તેવો મત કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ વ્યક્ત કર્યો. બાપ-દીકરીની અજોડ જોડી વિશે કેટલીક વાતો તમને સાંભળવી ગમશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ