અમરેલી / કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી સાથસાથ ગરબે ઝૂમ્યા

પોતાના વતન ઇશ્વરીયામાં મિત્રો સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા નવરાત્રીમાં ગરબે રમ્યા હતા. રૂપાલા સાથે સહકારી આગેવાન દિલીપ સંઘાણી પણ જોડાયા હતા. મંત્રીએ જિલ્લાની અલગ અલગ ગરબીઓની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી રૂપાલાનો ગરબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ