પોપટ હાજીર હો / પાંજરામાં બંધ કરીને કોર્ટમાં લવાયા 13 પોપટ, જાણો કેસ

Parrot in cage and came to the court

દિલ્હીના પટિયાલા હાઉસમાં એક અજીબ કેસ આવ્યો છે. અહીં એક- બે નહી પણ 13 પોપટને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ઘટના એવી છે કે આરોપી દ્વારા 13 પોપટનું ગેરકાયેદસર રીતે સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હતું. આરોપી પોપટોને લઈને તાશકંદ જઈ રહ્યો હતો તે સમયે CISFએ તેને ઝડપી લીધો. હવે આરોપી 13 પોપટ સાથે કોર્ટમાં રજૂ થયો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ