ચિંતા વધી / Omicronની દહેશત વચ્ચે આવ્યા મહત્વના સમાચાર, 9 ડિસેમ્બરે બોલાવાઈ મોટી બેઠક

Parliament's health committee convened a meeting on Omicron on 9 December

સંસદની સ્વાસ્થ્ય સંબંધી સમિતિના અધ્યક્ષ રામગોપાલ યાદવે ઓમિક્રોન પર 9 ડિસેમ્બરે બેઠક બોલાવી છે. આ બેઠકમાં  સ્વાસ્થ્ય સચિવ અને DG ICMRને પણ બોલાવવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ