નિર્ણય / આ સમિતિ હવે નહીં કરે PM CARES ફંડની તપાસ, આ કારણે લેવાયો નિર્ણય

parliamentary panel pac will not scrutinize pm cares fund coronavirus response

જાહેર હિસાબ સમિતિ (PAC) કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા લેવાયેલા પગલાં અને આ સંકટથી બચવા માટે તૈયાર કરાયેલા પીએમ કેયર્સ ફંડની તપાસ કરશે નહીં. સમિતિ બેઠકમાં આ વિશે દરેક સભ્યોની સંમતિ બનાવવામાં સફળ રહી નથી, જાહેર હિસાબ સમિતિ સૌથી મુખ્ય સંસદીય સમિતિમાંની એક છે. આ ઓડિટર જનરલની તરફથી રજૂ કરાયેલા રિપોર્ટની તપાસ કરે છે. પીએસી 2જી સ્પેક્ટ્રમ જેવા કેસની તપાસ કરી ચૂકી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ