કાર્યવાહી / સંસદીય સમિતિની ટ્વિટરને ફટકારઃ ખોટો નક્શો અને સાથે જ અમિત શાહના હેન્ડલ પર અસ્થાયી રોકને લઈને કરાયા પ્રશ્નો

parliamentary committee to crack twitter on amit shah handle also asked questions about wrong map

સંસદની એક સમિતિએ સભ્યોને 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ટ્વિટર એકાઉન્ટ પર અસ્થાયી સમયની રોક લગાવવાની સાથે માઈક્રોબ્લોગિંગ સાઈટ દ્વારા ભારતનો ખોટો નક્શો દેખાડવાના મુદ્દે ગુરુવારે પ્રશ્નો કર્યા હતા આ માહિતી સૂત્રો દ્વારા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ