ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

લોકસભા / SC-ST અનામત બિલ પાસ, 10 વર્ષ માટે લંબાવાયું, એંગ્લો ઇન્ડિયન ક્વોટા કરાયો ખતમ

parliament winter session day 17 lok sabha rajya sabha update

બંધારણ સંશોધન (126મું) બિલ લોકસભાથી પાસ થઇ ગયું છે. બિલને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રજૂ કર્યું. રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યું કે 2011ની જનગણતરી અનુસાર દેશમાં 296 એંગ્લો ઇન્ડિયન છે. તેઓએ કહ્યું કે એંગ્લો ઇન્ડિયન માટે એક જોગવાઇ પણ છે. પરંતુ આજે આ બિલમાં તેને લાવવામાં આવ્યું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ