બેઠક / ટ્વીટર બાદ હવે Facebook અને Googleનો વારો, સંસદીય સમિતિએ બોલાવી બેઠક

Parliament Standing Committee on Information Technology call representatives of Facebook India and Google India for a...

આવતીકાલે (29મી જૂન) થનારી બેઠકમાં નાગરિકોની સુરક્ષા અને સોશ્યલ ઓનલાઈન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના ખોટા ઉપયોગને રોકવાને લઈને ફેસબુક અને ગૂગલ ઈન્ડિયાના વિચાર સંસદ સાંભળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ