કાયદો / ભારતમાં દુનિયાભરના જહાજ થઇ શકશે રિસાઇકલ, રાજ્યસભામાં બિલને મંજૂરી મળતા ગુજરાતના આ શહેરને થશે ફાયદો

Parliament passes ship recycling bill

દુનિયાભરના જહાજોને ભારતમાં રિસાઇકિલ કરવાને લઇને હવે કોઇ અડચણ સામે આવશે નહીં. રાજ્યસભામાં જહાજોને લઇને રિસાઇકલિંગ બિલ 2019ને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં આ બિલ ગત અઠવાડિયે પસાર કરી દેવામાં આવ્યું હતું. જો કે આ બિલને લઇને ગુજરાતમાં આવેલ અંલગને સૌથી વધારે ફાયદો થાય તેવુ અનુમાન લગાવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ