મોનસૂન સત્ર / કોંગ્રેસે કહ્યું, અદાણી સમુહ માટે સરકારે નિયમ બદલી સોંપ્યા 6 એરપોર્ટ, એર ઈન્ડિયા ન વેચવા વિનંતી કરી

parliament monsoon session live updates loksabha rajyasabha india china standoff bills rajnath modi shah lac

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સોમવારથી 18 દિવસના મોનસૂન સત્રની શરુઆત થઈ ગઈ છે. સત્રના બીજા દિવસે એટલે કે આજે રાજ્યસભાની કાર્યવાહી થઈ રહી છે. ઉપલા ગૃહની કાર્યવાહી સવારે 9 વાગે બપો સુધી ચાલશે તો લોકસભાની કાર્યવાહી 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલશે. ત્યારે વિપક્ષે અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી છે. જેનાથી સંસદમાં હંગામો થવાના અણસાર છે. જેમાં અદાણી માટે નિયમ બદલ્યા હોવાની વાત પણ વિપક્ષે કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ