વિરોધ / રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા, વિપક્ષે કહ્યું- ‘આ બિલનું સમર્થન મતલબ ખેડૂતના ડેથ વોરન્ટ પર હસ્તાક્ષર’

parliament monsoon session day 7 agriculture bills live updates

સંસદના મોનસૂન સત્રનો આજે 7મો દિવસ છે. સરકારે કૃષિ સંબંધિક બિલને રાજ્યસભામાં રજૂ કર્યુ છે. કૃષિ સાથે જોડાયેલા 3 બિલ તો લોકસભામાં પહેલા જ પાસ થઈ ગયા છે. જો કે શિરોમણી અકાલી દળ જે ભાજપના જૂના સાથી છે તેમણે બિલનો વિરોધ કર્યો છે. આજે જ્યારે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું તો વિપક્ષે ખેડૂત બિલનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે બિલને ખેડૂત વિરોધી પણ ગણાવી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ