વિરોધ / 5માં 97 મિનિટ જ ચાલી સંસદ, સત્તાપક્ષ-વિપક્ષની રાજકારણમાં પ્રજાના ટેક્સના 50 કરોડ સ્વાહા

Parliament lasted only 97 minutes in 5th, 50 crores of people's tax in ruling party-opposition politics

આજે પાંચમાં દિવસે પણ સંસદમાં કામકાજ બંધ રહેતા કોંગ્રેસના સાંસદોએ ભવનની બહાર ગાંધીજીની પ્રતિમા પાસે આકરો વિરોધ નોંધાવી ભાજપ સામે આરોપ લગાવ્યા હતા.લોકસભા પાંચ દિવસમાં માત્ર 42 મિનિટ અને રાજ્યસભાની કાર્યવાહી 55 મિનિટ મળી કુલ 97 મિનીટ જ કાર્યવાહી ચાલી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ