મોંઘુ ભોજન / સંસદની કેન્ટીનમાં નવા ભાવ જાહેર, હવે 2 રુપિયામાં રોટલી અને 65 રુમાં બીરીયાની નહીં મળે

parliament-canteen-new-rate-list-budget-session-lok-sabha-canteen-food-rate-list-subsidy-on-parliament-canteen-food-

સંસદની કેન્ટીનમાં ભોજન પરની સબસિડી બંધ કરાયા બાદ સંસદ સચિવાલય દ્વારા નવા ભાવ બહાર પડાયા છે. જોકે નવા ભાવ બજાર ભાવ કરતા ઘણા ઓછા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ