નિર્ણય / સાંસદોને હવે સંસદમાં સસ્તામાં નહીં મળે ભોજન, બંધ કરાશે સબસિડી

parliament canteen food subsidies end business advisory committee

સંસદની કેન્ટીનમાં સાંસદોને આપવામાં આવતી સબસિડી હવે સમાપ્ત થઈ શકે છે. સંસદમાં ભોજન પર સાંસદોને અપાયેલી છૂટ હવે ટૂંક સમયમાં ખતમ કરવામાં આવી શકે છે. એટલે કે સાંસદોએ સંસદની કેન્ટીનમાં ખોરાકની કિંમત પ્રમાણે ચૂકવણી કરવી પડશે. આ અંગે મોટાભાગના પક્ષો સહમત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ