બિઝનેસ / ઓગસ્ટમાં જે કંપનીમાંથી 10,000 કર્મીઓને છૂટા કરવાની વાત ચાલતી હતી તેમાં થયો 400 કરોડનો ચોખ્ખો નફો

parle g buiscuits net profit increase by 15 2 in fy 2018 19

બિસ્કિટ બનાવનારી દેશની સૌથી મોટી કંપની પારલે પ્રોડક્ટ્સમાં લગભગ બે મહીના પહેલા જ્યાં મંદીને કારણે 10,000 નોકરીઓ પર ખતરો હોવાના સમાચાર મળી રહ્યા હતા. હવે તેનો નફો 15.2 ટકા વધવાના સમાચાર મળ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ