બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : થાંભલા કૂદમાં પ્રાઈવેટ પાર્ટ બારને અડી જતાં મેડલ ચૂક્યો ખેલાડી, વીડિયો વાયરલ
Last Updated: 05:38 PM, 7 August 2024
ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવા માટે દુનિયાભરના રમતવીરો જી-જાનની બાજી લગાવી રહ્યાં છે પરંતુ પ્રાઈવેટ પાર્ટને કારણે મેડલ ચૂકવાની એક અજીબોગરીબ ઘટના બની છે.
ADVERTISEMENT
With a reduction surgery, he will succeed next time.pic.twitter.com/VZUTDi9epR
— This Clip Shocks (@ThisClipShocks) August 4, 2024
થાંભલા કૂદમાં પ્રાઈવેટ પાર્ટે દગો દીધો
ADVERTISEMENT
ફ્રેન્ચ પોલ વૉલ્ટર એન્થોની અમિરાતીએ શનિવારે (3 ઑગસ્ટ) થાંભલા કૂદ રમતના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લીધો હતો. થાંભલા કૂદતા વોલ્ટરનો પ્રાઈવેટ પાર્ટ બાર સાથે અથડાયો હતો જેને કારણે તેને અયોગ્ય જાહેર કરી દેવાયો અને આ રીતે તે મેડલ ચૂકી ગયો હતો. એન્થોનીએ ઇવેન્ટ દરમિયાન 3 પ્રયાસો કર્યા હતા. બીજા પ્રયાસમાં તેનો પ્રાઈવેટ પાર્ટ બાર સાથે અથડાયો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો.
વધુ વાંચો : VIDEO : ચાલતી બાઈક પર છોકરાએ છોકરીને કરી તસતસતી કિસ, બન્ને બન્યાં બેશરમ
French Pole Vaulter Anthony Ammirati’s Olympic medal dreams came crashing down after his Pole struck the other pole😶😭
— Hockey Patrol (@HockeyPatrol) August 6, 2024
“It’s a big disappointment. I’m a bit gutted” he said. #anthonyammarati #Olympics #polevault #Paris2024 pic.twitter.com/xnSQnVlfiT
એડલ્ટ સાઈટે 2 કરોડની ઓફર આપી
પ્રાઈવેટ પાર્ટને કારણે મેડલ ચૂકી ગયા બાદ પોલ વોલ્ટરને પોર્ન સાઈટ તરફથી કરોડોની ઓફર મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.