Outfit / કેટરીના કૈફ અને પરિણીતા ચોપડાએ પહેર્યો એક જેવો ટ્રેકસૂટ, જાણો કેટલી છે તેની કિંમત

Parineeti Chopra and Katrina Kaif spotted in same baggy jacket

બોલિવૂડ સેલેબ્સ કોઈપણ વસ્તુનો ટ્રેન્ડ શરૂ કરી દે છે, પછી ભલે તે સાડીનો ટ્રેન્ડ હોય કે સ્નીકર્સ કે પછી બેગનો ટ્રેન્ડ હોય. તેમના ફેન્સ આ ટ્રેન્ડ ફોલો કરવા લાગે છે. બી ટાઉનની ડિવાઝ હમેશાં ફેશનના નવા રૂલ સેટ કરે છે. હાલ લેટેસ્ટ ટ્રેન્ડ ટ્રેકસૂટ્સનો છે. આયુષ્માન ખુરાનાથી લઈને રણવીર સિંહ સુધીના સેલેબ્સ આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યાં છે અને આપણી બોલિવૂડ બ્યૂટીઝ પણ તેમાં પાછળ નથી. દીપિકા પાદુકોણથી લઈને અનુષ્કા શર્મા સુધી બધાં જ આ આઉટફિટમાં જોવા મળે છે. જો તમે પણ આવા ટ્રેકસૂટ્સ ખરીદવાનો વિચારી રહ્યાં હોવ તો જાણો તેની કિંમત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ