લાલ 'નિ'શાન

દિલ્હી / વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા પ્રધાનમંત્રી મોદી આજે કરશે 'પરીક્ષા પે ચર્ચા'

Pariksha Pe Charcha 2020

આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. ચર્ચામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ જોડાશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ