નિવેદન / રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- 90 દિવસમાં તો...

Paresh Dhananis statement regarding indian economy

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે અને બીજી તરફ ભાજપના નેતાઓ રેલીઓ અને માટા કાફલાઓ સાથે પ્રવાસ કરી રહ્યા છે ત્યાર વિપક્ષ નેતા ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ