રાજનીતિ / VIDEO: ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા દેખાયા ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, જુઓ કોણ-કોણ હતા સામેલ

Paresh Dhanani took blessings from BJP leader

અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી આજે સવારે ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયાના આશીર્વાદ લીધા હતા. સાથે ચાની ચુસ્કી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ