રાજકીય ગરમાવો / પરેશ ધાનાણીએ કોંગ્રેસનાં વિપક્ષ નેતાનાં પદેથી રાજીનામું આપ્યાંની ચર્ચા

Paresh Dhanani resign after defeat in lok sabha election 2019

લોકસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસ ખૂબ જ ખરાબ રીતે હારી હતી. ગુજરાતમાં કોંગ્રેસને એક પણ સીટ નથી મળી પરંતુ કોંગ્રેસને એવી આશા હતી તે ગુજરાતમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કરશે. પરંતુ અંતે પરિણામો આવતા જ તેમની આશા પર પાણી ફરી વળ્યું. ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં તમામ ઉમેદવારો હારી જતા વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આખરે આજે પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યું હોવાંની ચર્ચા વહેતી થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ